આજનો શબ્દ-મહેફિલ?????
પ્રેમ ના નામે આ લબ્સ એવી ફસાઈ,
દિલ ને જે દર્દ મળ્યું તેનું બીજ આ લબ્સ છે,
જરા લબ્સ ઉપર થી વધારાની માટી હટાવી તો જો
મને શોધશો નહીં ક્યાંય,અગન બિછાનો કરી આ લબ્સ પોઢી ગઇ ક્યારની એ........
બધા એ પોતાના ફાયદા માટે આ લબ્સ ને દર્દ આપ્યું, કોઇ કવિ ઓની કલમે આ લબ્સ કવિતા રુપે લખાઇ....
આ લબ્સ ની ગઝલ સાંભળી કેવા તે અચંબા માં પડી ગયા શાયરો,"મહેફિલ"ના આ મંચ મિત્રો તમારા કારણે તો આ લબ્સ લોકો ના દિલ માં છવાઈ છે.
નથી વિશ્વાસ આવતો મને પ્રેમ અને લગ્ન માં
આ લબ્સ આ લગ્ન અને પ્રેમ ના નામે ફસાઇ છે,
સમય ની ચાલ છે એવી આ લબ્સ ને સમજાતી નથી,આ દિલ એવુ ઘવાયુ છે,તે દવા થી તેના ઘા રુઝાય તેમ નથી.
'મહેફીલ' તો કેવી મસ્ત છે,મારે આજે મન ભરી ને હસી લેવું છે,રડવા ને કોઇ સ્થાન જ નથી,
તાકાત ક્યાં છે, આ લબ્સ જેવી કોઈ માં સમય સાથે યુદ્ધ કરવાની,હવે ખરાબ સમય ને મારે હાર આપવી છે.
ભલે મિત્ર હોય કે શત્રુ મને નથી હવે કોઈ પરવા,
હું મૌન તણાં હથિયાર થી સંબંધ ની જંજીર માં બાંધી રાખું છું........
એકાંત માં ડુબેલી "લબ્સ "??
શૈમી ઓઝા લબ્સ મહેસાણા