મન ને પકડીને બેસું છ
ું ઝુલા ઉપર
કરી લઈશ પોતાનું
એવી લઈ ધારણા ઉપર ઝુલું છું ઝુલા ઉપર
જાવ એને જકડો કીર્તન ના સાથ મા
એ તો સરક્યુ હજારો વિચાર ની પાંખ માં
આપું આકાર એને કરશે બુદ્ધિ જેમ
પજવે મને રોજ એક પતંગિયાં ની જેમ
મન ને પકડીને બેસું છું ઝુલા ઉપર.
હર્ષા દલવાડી(તનુ)