તમને વાદળ ધુમ્મસ વ્હાલાં,અમને ઉજળી રાત ,
અમે ચરણ ચૂમશું તમારા ,થઈ ને પારિજાત ..

Gujarati Blog by jagrut Patel pij : 111100891
હરિ... 8 year ago

wahh... bilada... wahh

jagrut Patel pij 8 year ago

એ હા હો જરૂર

Simran Jatin Patel 8 year ago

પ્રયત્ન કરતો રે આવડી જશે.....

jagrut Patel pij 8 year ago

ઓયય ના હો તારલા જ અમને લાગે વ્હાલા , ચાંદ નો શું ભરોસો અમાસે આવે કે ના આવે... atlu j avdyu???

Simran Jatin Patel 8 year ago

તમને ગમે પૂનમનો ગોરો ચાંદલો..... ને અમને ગમે રોજે ટમટમતા તારલા.... થાય તમારો વ્હાલ વધઘટ.... અમે તો હોય પૂનમ કે અમાસ.... હંમેશ ટમટમતા ગગને....

jagrut Patel pij 8 year ago

aabhar ..good morning

Hiral 8 year ago

wahh... good morning

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now