તમે માંગો કે ન માંગો....

મેં હંમેશા આપવાની ટેવ રાખી છે...

દુઃખોને તો ખુદમાં સંગ્રહી લઉં છું...

સુખ ને હંમેશા વહેંચવાની ટેવ રાખી છે....


The Boss Reincarnation....®️

Gujarati Good Night by The Boss : 111100802

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now