હર હર મહાદેવ...સૌને...
આજથી બરોબર પાંચ દિવસ બાદ છે....
.......શું...?
અરે "મહાશિવરાત્રી"......બીજું શું....
તો ચાલો,
દરરોજ મહાદેવના એક એક અભિન્ન અંગ કે પછી એમના પર્યાય, વિષે એક એક કરીને
"જરાક જેટલી" જાણકારી આપવાની ઇચ્છા થઇ છે...
તો સૌ પરિજનો....
તૈયાર થઇ જાવ... પાંચ દિવસની મહાદેવની યાત્રા પર...
તૈયાર છો ને...?