English Quote in Song by Shaimee oza Lafj

Song quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ભારત વર્ષ ની તાકાત

આજે તો પરિચય કરાયો ભારત વર્ષ ના પાણી નો
ઓ જવાનો ઓ રક્ષકો અમારા તમને નમન આ લબ્સ નાં સ્વીકારજો.......

આજે તો તમે સહિદો ની આત્મા ને આપી તમે તેમના બલિદાન ને સાર્થક કર્યા,તમે તો આજે સાચી શ્રદ્ધાજંલી આપી શહીદો ને આપી ઓ નરબંકા રક્ષકો આ લબ્સ ના પ્રણામ સ્વીકારજો......

આ તાકાત છે ભારત ના પાણી ની લોહી ની આ સિંહો ના ટોળા સામે સુવરો ફડફડી ગયા,સાલા ગિધડા સરુઆત કરીને સદાય ને માટે પોઢી ગયા,
સાલા સુવરો આતો ભારત નું પાણી છે,પરિક્ષા કરશો નહીં સદાય પાકિસ્તાન નું નામ મટાવી નાંખશે તમારું આ રક્ષકો ને આ લબ્સ ના દિલ થી નમન મારા ભારત ના આર્મી મા જવાનો ને.......

અમારા 44ભાઇ ઓ ને તમે માર્યા એતો અમે પાછા નહીં આવી શકે,પણ તારા પાકિસ્તાન નું નામ મટાવી નાંખીએ આ દુનિયા કેરા નકશા માં તારા પાકિસ્તાન પર ભારે આ ભારત વર્ષ નું પાણી એ રક્ષકો ને આ લબ્સ ના પ્રણામ.......

આજે ખબર પડી કે કોણ કાયર છે,ને કોણ શુરવીર આજે પાકિસ્તાન ને વગર ધરતીકંપે ધ્રુજાવી માર્યા,એ સિંહો નો જય જય કાર આ લબ્સ ના સતસત નમન રક્ષકો ને ભારત ના સિંહોને........

????????લબ્સ ની કલમે.......

શૈમી ઓઝા......

English Song by Shaimee oza Lafj : 111100714
New bites

Good Night 🌃

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now