*યાદો* *પણ *કેટલી * *અજીબ* *હોય છે*
*જે સમયે* *રડ્યા* *હતા તે સમય ને*
*યાદ કરીને *હસવુ* *આવે છે *
*અને જે સમયે* *હસ્યા* *હતા*
*તે સમયને યાદ કરીને રડવુ આવે છે.*

English Good Night by વનરાજ સિંહ પરમાર : 111100700

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now