*વૃક્ષ એ ધ્યાન નથી રાખતું કે તેના કેટલાં ફૂલ નીચે ખરી પડયાં..,*
*તેનું ધ્યાન તો નવા ફૂલ ખીલવવા માં જ હોય છે...*

*શું ખોઈ બેઠા તેનું નામ જીવન નથી.*

*પણ શું મેળવો છો એમાં જ જીવન છે.*.

English Good Night by વનરાજ સિંહ પરમાર : 111100695

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now