અંધારામા તને ગોતુ છુ.
ક્યાક ગુલાબના કાટા તો ક્યાક,
તારા ગીફ્ટના તુટેલા કાચ પામુ છુ.
પછી ખયાલ આવે છે ?
તારો પ્રેમ ગુલાબ જેવો સુદંર દેખાય છે.
પણ અંદરથી તુટેલા કાચ અને કાટા જેવો ભયાનક તો નથી ને,
જે મારુ ખુન પી ને જમાનસે ?

-રેરા

English Hiku by Raje. : 111100677

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now