Gujarati Quote in Good Evening by Niyati Kapadia Nirjhar

Good Evening quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

થોડા ગુસ્સેલ, થોડા મનમોજી
થોડા ભોળા, થોડા ચબરાક
કોઈ તકરાર કરનારા, કોઈ મૌન
ક્યાંક સાચે જ વીર
તો ક્યાંક ફક્ત
ફેસબુકમાં યુધ્ધ લડવાવાળા!

જે છીએ, જેવા છીએ અમે ભારતીય છીએ!

“સારે જહાઁ સે અચ્છા હિન્દુસ્તાં હમારા

હમ બુલબુલે હૈ ઈસ કી, યહ ગુલસિતાઁ હમારા .. ?? ?? ??

આપ સૌને આ ગુલાબી સાંજે નિયતીના જય શ્રીકૃષ્ણ ?

Gujarati Good Evening by Niyati Kapadia Nirjhar : 111100626
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now