હજી પણ જયારે નિશાળનું દફતર ખોલું તો..
નીકળે છે લખોટી, પાટી કાકરો, ફૂટ પટ્ટી, ખાધેલી પેન ને, અડધી તૂટેલી અકડીયા ની ચોપડી...


બસ મને મારુ બાળપણ યાદ આવે છે

Gujarati Shayri by bharat vinzuda : 111100599

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now