ચાલુ તારા પગલે પગલે,
સાંભળી પગરવ તારો.
શ્વાસ બની તું ધબકે હ્રદયે,
ને હું પડછાયો તારો.....

જાગૃતિ રાઠોડ

Gujarati Shayri by jagruti rathod : 111100569
jagruti rathod 8 year ago

ધન્યવાદ કમલેશભાઈ

Kamlesh 8 year ago

વાહ...શું વાત કરી....

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now