પગરવ ??
આજે તો દિલ રડે,મારું તારા પગરવ તણાં શાદ સાંભળવા,આ લબ્સ તમને જોવે ચાતક નજરે.....
આ લબ્સ સપનાં થકી તારા પગરવ ને ઝંખે,તારા પગરવ વિના સપનાં સપનાં કહેવાય ના ,તારા સ્મિત વિના નો દિવસ ને દિવસ કહેવાય ના........
તારા પગરવ ધીમા પણ દિલ ને એક તાર ને હચમચાવી ગયાં આ લબ્સ તે કેવી તારા પ્રેમ હણાઈ ગઈ,જે કવિ તરીકે નહીં પણ ઘાયલ બાવરી બની ગઇ..,...
આ દિલ મારુ સળગે છે,તારી યાદ ,તારા સ્મરણ ને યાદ બનાવી જીવું તો જીંદગી મને જીવવા જેવી લાગે છે........
આ ગઝલ લબ્સ ના કલમે તારી સાથે જીવાતી જીંદગી મને રંગીન લાગે છે, ને જુદાઈ મોત સમી લાગે છે........
આ લબ્સ ની ચાહત ગંગા ના નીર સમી
તારી બેવફાઈ ના ગમ માં મને આ શેરીઓ ડંખે,
આ દિલ રડતાં બોલે લબ્સ આ તે શુ થઇ ગયું?
Shaimee oza labs