ઝાકળ ની ગરિમા જોઈ પલળી જવાતું હોત તોહ તો વ્હાલમ ની પ્રતીક્ષામાં આંખો શુ કરત...!!

ને આકર્ષણ ની અસ્મિતામાં જ ઓગળી જવાતું હોત તોહ તો પ્રેમ રૂપી આત્મિક અહેસાસના અસ્તિત્વ નું શું થાત..!!!

-Hina modha

Gujarati Whatsapp-Status by Hina Modha : 111100356
Er.Bhargav Joshi અડિયલ 8 year ago

ક્યારેક વિરહ ની મજા પણ અલગ હોય છે, જો ખબર હોય કે પ્રિયતમ મળવા પણ આવશે...

Sagar Jal 8 year ago

??? ખૂબ સરસ લખ્યું છે.

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now