"વાદળ"​ નામના પડદા ખુલ્યા,
​"સુર્ય"​ નામનું ફોક્સ પડ્યું ,

​"સવાર"​ નામનો રંગમંચ ઝળહળી ઊઠ્યો,
અને ​"જીવન"​ નામનું નાટક ચાલું થયું ...

ચાલ જીવી લઇએ
? શુભ સવાર ?

Gujarati Good Morning by Mayur Prajapati : 111100317

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now