ખુશી પૈસા પર નિર્ભર નથી પરિસ્થિતિઓ પર નિર્ભર છે.

એક છોકરો ફૂગ્ગો ખરીદીને ખુશ છે,
તો બીજો ફૂગ્ગો વેચી ને...
અને
ત્રીજો ફૂગ્ગો ફોડી ને...!

Gujarati Quotes by Manthan Patel : 111100250

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now