તું અને હું એક કપ ચા ને તારી સાથે વાત
મારી પહેલી સવાર નો એક પળ
તારી આંખોમાં મારો ચહેરો
સાથે લાગતું એક જીવંત સ્વપ્ન
તારી થોડી વારમાં ગુજરાતી ગીતો
ગાવું
મારી સાથે ક્લબલ કરી મને
ઉચકવું ને .હુંફાળું વ્હાલ


હર્ષા દલવાડી(તનુ)

Gujarati Good Morning by હર્ષા દલવાડી તનુ : 111100245

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now