સુખ અને દુઃખ આપણા પરિવારના સદસ્ય નહીં,
પરંતુ મહેમાન છે....

વારાફરતી આવશે, થોડા દિવસ રોકાશે
અને જતા રહેશે.....

જો એ નહીં આવે તો આપણે
*અનુભવ* અને *સમજ* ક્યાંથી લાવીશું..

JAY AMBE

Gujarati Good Morning by parag gandhi : 111100200

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now