.
ક્યારેક તમે આવો
ક્યારેક અમે આવીએ
ક્યારેક તમે કંઈક મોકલાવો
ક્યારેક અમે કંઈક મોકલાવીએ

ચાલોને યાર સ્વાર્થ વગર
આપણે મનથી સબંધ નીભાવિએ.
હવે કેટલા વરસ જીવશું ?
ને કેટલું સાથે લઈ જશું ?

ઈર્ષ્યા અહંકાર મુકિને
હ્રદયથી એકમેકને સ્વિકારીએ
તમે આમ કરો તો જ સારા
અમે આમ કરીએ તો જ સારા

આવા સ્વભાવને હવે
ગંગામાં પધરાવીએ
નફો નુકસાન હવે જવાદો
પહેલા શું થયું ? રહેવા દો

જીવનના અંતીમ પડાવને
સુખદ સુમનથી સજાવીએ
ચાલોને આપણા સ્વભાવને
હવે શાંત સરળ બનાવીએ.

??જય શ્રીકૃષ્ણ??

સૌ. ટ્વિટર

English Shayri by Harshil Patel : 111100158

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now