English Quote in Blog by Umesh Ahir

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#દુનિયા

દુનિયા આ શબ્દ સાંભળતા સૌ નું મન ભ્રમિત થઈ જાય કે આ દુનિયા શુ છે , દુનિયા એકજ છે પણ જોવા વાળા ના નજરીયા અલગ અલગ છે , રસ્તા વચ્ચે ભીખ માંગતા એક ભીખારી ને પૂછ્યું તે એમને ઓણ કીધું દુનિયા સારી છે , પણ એક કંપની ના માલિક ને જયારે પૂછ્યું ત્યારે એમને એવું કહ્યું કે દુનિયા બૌ સ્વાર્થી છે ,

કોને ખબર કે આપડે આ દુનિયા માં ક્યાં સુધી છીએ , કાલ સવારે શુ થવાનું , પણ કોઈએ કીધું કે હર પલ એવું જીવો કે દુનિયા જોતી રહે ,

? કર દિખાવો કુછ એસા કે દુનિયા કર માં ચાહે આપકે જેસા, ?

English Blog by Umesh Ahir : 111100153
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now