English Quote in Shayri by Komal Deriya

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

અંધારામાં સહારો શોધતી હતી
મારી આંગળીઓ,
તું કેમ સમજતી નથી નખરાળી
મારી લાગણીઓ,
હું મારું આખું આયખું તારા
નામે લખી આપું બસ
તું એક વાર પાછી વળી મને કહી દે
તારી માંગણીઓ...
P. K...

English Shayri by Komal Deriya : 111100123
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now