જીવન એટલે
એક મુસાફર જેવુ.
એક ગાડી જેવુ ક્યારેક 120 નિ સ્પીડ પકડે તો ક્યારેક વચ્ચે ઊભા કરી દે
યાર 20 વષૅ તો ક્યારે ગયા ને આ વળી આવી ગઈ કેવી ઘરની જવાબદારી.
ક્યારેક જીવન ગોળ જેવુ તો ક્યારેક કેમ કારેલા જેવુ...............Aj style નિ કલમે

Gujarati Good Night by AJ Anirudhhsinh Zala : 111100083

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now