એક છોકરી એના બ્વાયફ્રેંડ સાથે પાણીપુરી ખાઈ રહી હતી..
20-25 ખાદ્યા પછી એ પૂછવા લાગી 10 ખઈ લૂં
છોકરાએ કહ્યું- નાગણ ખાઈ લે
છોકરીએ છોકરાને લાફો માર્યા અને કહ્યું
ઓય ... નાગણ કોને કહે છે ?
છોકરા બોલ્યો અરે કેમ મારે છે ?હું તો કહેતો હતો કે ના .. ગણ ખઈ લે!!!!!!!!!!!!