કોરે કોરું વ્હાલ લખો તો બરકત જેવું કયાંથી આવે,
મળવા ટાણે કાલ લખો તો બરકત જેવું કયાંથી આવે.

તમને જોવા રાતોની રાતો જાગી જાગીને કાઢી,
એને મારી ચાલ લખો તો બરકત જેવું કયાંથી આવે.

*જિગર ઠકકર 'ગઝલનાથ'*

English Shayri by Burning Snow : 111099987

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now