એક રિક્ષા પાછળ લખ્યું હતું : ‘સાવન કો આને દો….’

અચાનક પાછળથી એક ટ્રક આવીને રિક્ષાને હવામાં ઉછાળી મૂકી.

એ ટ્રક પાછળ લખ્યું હતું : ‘આયા સાવન ઝૂમ કે !’
?????

Gujarati Jokes by બાબા સત્સંગી : 111099917

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now