▬▬▬▬▬ ஜ۩۞۩ஜ ▬▬▬▬▬
2⃣5⃣0⃣2⃣2⃣0⃣1⃣9⃣
▬▬▬▬▬ ஜ۩۞۩ஜ ▬▬▬▬▬
તમારી ખુશી, તમારી મજા અને તમારા આનંદનાં કારણ તમે જ શોધી કાઢો. સુખી થવાનો એક રસ્તો એ પણ છે કે આખા દિવસમાં અમુક મિનિટો
માટે એવું કરો જે તમને ગમે છે, જેનાથી તમને મજા આવે છે અને જેનાથી તમે પોતે જીવતા હોય એવો તમને અહેસાસ થાય છે
▬▬▬▬▬ ஜ۩۞۩ஜ ▬▬▬▬▬
*આપનો દિવસ મંગલમય રહે તેવી શુભકામનાઓ...*
▬▬▬▬▬ ஜ۩۞۩ஜ ▬▬▬▬▬