પપ્પુએ જોબના પહેલા જ દિવસે કોમ્પ્યુટર પર 11 કલાક કામ કર્યું

બોસ (હરખાતા) : સરસ, આજે તમે શું કામ કર્યું ?

પપ્પુ : કીબોર્ડની Abcd આડાઅવળી હતી એ સરખી કરી દીધી.
???????

Gujarati Jokes by બાબા સત્સંગી : 111099631

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now