ભૂરો : લાબું જીવન જીવવાનો કોઈ રસ્તો ખરો ડોક્ટર સાહેબ ?
ડોક્ટર : લગન કરી લો ભાઈ !
ભૂરો : એનાથી કઈ મદદ મળશે મને ?
ડોક્ટર : કઈ નહીં પણ તમારા મનમાંથી લાબું જીવન જીવવાનો ખ્યાલ નીકળી જશે.
??????

Gujarati Jokes by બાબા સત્સંગી : 111099628

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now