દિવસ ઊગે ત્યારે લાગે પૈસા ની જરૂર છે. સાંજ થતા જ લાગે કે શાંતિ ની જરૂર છે.
પ્રભુ સુખ આપો તો એટલું જરૂર આપશો કે અભિમાન ન આવી
અને
દુ:ખ આપો તો એટલું જરૂર આપશો કે આસ્થા ન ચાલી જાય...

Gujarati Quotes by Rakesh Thakkar : 111099591

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now