અવળ સવળ ઇચ્છાનો મલમલ તાર બની જા
ઘટી શકે એ ઘટનાનો શણગાર બની જા!

એકલદોકલ હોવાનો અસબાબ કાયમી,
આંખો મીંચી અંદરનો આધાર બની જા!

મેં ય કિરમજી રસ્તાનો ઇતિહાસ લખેલો,
શક્ય હોય તો તું ય ક્ષણોનો સાર બની જા!

ખરી ગયેલા તારા જેવું ભાગ્ય મળે તો,
રાત પૂનમની હોય ભલે અંધાર બની જા!

આખેઆખી શેરી એને યાદ કરે છે,
સમજ પડે તો ત્યાં જઈને અભિસાર બની જા!

હું મરજીવો, તું મરજીવો મોતી માટે,
છોડ સકલ બકવાસ, યાર તું યાર બની જા!

          – શ્યામ સાધુ 

Gujarati Motivational by Namrata Kansara : 111099163
Ranjit 8 year ago

wah...khubaj sara??

Namrata Kansara 8 year ago

વાહ વાહ... જિયો જિયો વ્હાલા... God bless you... Thank you...☺

Kamlesh 8 year ago

વાહ... બની ગયો...

Namrata Kansara 8 year ago

આભાર હરિ, ઘટી શકે એ ઘટનાનો શણગાર બની જા... છોડ સકલ બકવાસ... યાર તું યાર બની જા...

હરિ... 8 year ago

wahh... @namrata Didi... 6od Duniya na ભવબંધન tu, yaar tu yaar bani jaa..

Namrata Kansara 8 year ago

Awesome Neel... છોડ સકલ બકવાસ, યાર તું યાર બની જા...

Neel Patel 8 year ago

sukh dukh no sathidar tu.. yaar tu yaar babi ja..

Namrata Kansara 8 year ago

અરે, હા હા હા... motivator રોહિતભાઇ... ધ્યાન રાખીશ...☺

ધબકાર... 8 year ago

હું તો motar છું... ☺️☺️☺️... ધ્યાન રાખજો બ્રેક નથી... ☺️☺️☺️

Namrata Kansara 8 year ago

Rohitbhai... motivatorr... Thank you...☺

ધબકાર... 8 year ago

એ જોરદાર.... Osm... જય શ્રી કૃષ્ણ...

Namrata Kansara 8 year ago

રોહિતભાઇ, હું યાર મારો... હું(મદદગાર) 'યાર' બનીજા... છોડ બધી ફરિયાદ, યાર તું યાર બની જા... Thank you Rohitbhai...

ધબકાર... 8 year ago

વાહ... વાહ... તું યાર મારો મદદગાર બની જા....

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now