વારંવાર વિશ્વાસ અને ખુલાસા આપવા પડે,
એને સંબંધ નહીં પણ બંધન કહેવાય સાહેબ !!

Gujarati Thought by Afsana : 111098987
Afsana 8 year ago

thank u @ rohit ji@ mojila

Bhamro 8 year ago

સાચું

ધબકાર... 8 year ago

સાચી વાત છે... છતાં ગમે આ બંધન, જેમાં એક ખાસ છે સગપણ.

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now