પત્ની ખુશ મિજાજ વાળી અને પતિ ગંભીર ચહેરા વાળો.
પડોશણે પત્ની ને પુછ્યું :આમા તમારૂ કેમ જામે છે?
પત્ની :લગ્ન પ્રસંગોમાં હું જાઉ છું અને કોઈ બીમાર હોય કે ગુજરી જાય તો એ જાય છે!! ???

Gujarati Jokes by બાબા સત્સંગી : 111098782
બાબા સત્સંગી 8 year ago

એવો એકેય પ્રસંગ નથી જે બંનેના જવાથી બને

Megha Bhavsar 8 year ago

to banne jode jav evo prasang kayo.....????

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now