પુરાને લોગ દરિયાઓં મેં નેકી ડાલ આતે થે,
હમારે દૌર કા ઈન્સાન નેકી કર કે ચીખેગા.
(જૂના જમાનાના લોકો નદી-દરિયામાં તેઓની ભલાઈ (કર્મ) ફેંકી દેતા હતા, (તેની કોઈને ખબર પણ પડતી નહોતી) જ્યારે અમારા યુગના મનુષ્યો ભલાઈ કરે છે તો ચીસ પાડીને તેનો પ્રચાર કરતા હોય છે.)શાયર ઝુબેર રીઝવી