સફળ પ્રેમ ત્યાં સુધી નહિ થાય,
જ્યાં સુધી પ્રેમ ,પ્રેમ થી નહિ થાય.
જો સાચો પ્રેમ થયો હોય તો સાચવી લેજો,
કારણ કે સાચો પ્રેમ વારે વારે નહિ થાય.
રડસો કે પડ્સો ત્યારેતો બધા જોવા આવશે,
જીવતા કોઈ આંગળી નહિ પકડે-
મરેલાની ઠાઠ ને કાંધ દેવા બધા આવશે
આતો જમાનો છે ભગવાનને આગળ રાખીને ઇમાન વેચાય છે,
અરે સાહેબ પૈસા અને પ્રતિષ્ઠા માટે તો ભગવાન પણ વેચાય છે.