પતી પત્નીને : આજે શુ બનાવે છે ટીફીનમા.. ?
પત્ની : ફાર્મ ફ્રેશ ચિલ્લી રેડ ટોમેટોસ વિથ ઇન્ડિયન પીલ્ડ મીડીયમ કટ પોટેટૉઝ
પતી : વાહ..!!
ઓફીસ જઈ ખબર પડી બટાકા ટમેટાનું શાક હતું.
???????

Gujarati Jokes by બાબા સત્સંગી : 111097893

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now