Gujarati Quote in Thought by Aditya

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ભારત ની ભુમિ સંસ્કુતિ અને સહિષ્ણુતા નો દેશ છે, દેશ મા અનેક સાધુ, સંતો નો ઈતિહાસ છે, પરંતુ સાધુ, સંતો નુ કાર્ય રાષ્ટ્ર નિર્માણ કરવા નુ છે, રાષ્ટ્ર ને મજબુત બનાવવા નુ છે, પણ એનુ ક્ષેત્ર વધારવુ ના જોઈએ,
ઘણા યુવાનો હાલ ના સમય મા સાધુ બનવા જઈ રહીયા છે, જે રાષ્ટ્ર માટે જોખમકારક થઈ પડશે, આપણો યુવાન મંદિર મા ઝાલર વગાડવા કે ઢોલક વગાડવા માટે નથી, આપણા યુવાનો પ્રયોગશાળા મા પ્રયોગ કરે, ખેતર મા હળ ચલાવે, સોફટવેર મા સંશોધન કરે, આ રીતે રાષ્ટ્રનિર્માણમા ફાળો આપશે તો આપણે વિકસિત દેશો મા નામ બનાવી શકીએ.
સાચા સાધુ, સંતો નુ કાર્ય યુવાશકિત ને સાચી દિશા આપવા નુ છે,
શિવાજી, વિવેકાનંદ, જેવા મહાપુરુષો એમના ગુરુઓ ના શિક્ષણથી જ ભારતને કઈંક આપી શકયા.

Gujarati Thought by Aditya : 111097718
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now