સંબંધ બાંધવો પણ કોઈ ને સંબંધ માં બાંધવા નહી
કયારેક કયારેક નજીક નાં સંબંધોમાં પણ સમયાંતરે ઢીલ મૂકતા આવડતી જોઇએ. નહી તો પક્કડ મજબૂત થતા થતા સંબંધ તૂટવાની સંભાવના વધી જાય છે
સુપ્રભાત
હેમાંગી

Gujarati Good Morning by Hemangi Sharma : 111097548
shah 8 year ago

કોઈ શ્રેષ્ઠ સંબંધનો સૌથી વધુ કમજોર ભાગ એ છે કે જ્યારે કોઈ વ્યકિત વિશ્વાસ સાબિત કરવા માટે ખુલાસો કરે..! *શુભ સવાર*..!

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now