The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
પ્રિત એવી કરું કે , અનોખીપ્રિતની મૂરત બની જાઉં, પણ મૂરત બનવા, પત્થર કેવી રીતે બની જાઉં???
હા હા હા
એ જ એ જ... હા હા હા...
છત્રી નઇ હવે.... ઊંધી છત્રી કહો... એના વગર ના ચાલે.... હા હા હા
હા તો, છત્રી વગર ડબલું શું કામનું...
અરે સેટઅપ બોક્ષ કહો.... હા હા હા
હમ્મ્... હવે છત્રી છે...
પેલા કરા ઉપર ચઢીને એન્ટેના પકડી ને જોવા વાળી મઝા ના આવે ને હવે....
હમ્મ્... હા હા હા... પણ દૂરદર્શન અત્યારે પણ આવે છે...
અરે બેના ચિંતા ના કરો... આપણે તો સાવ કોમળ કમળ... હા હા હા
ધન્યવાદ નમ્રતાજી.... એ મૂવી તો જ્યારે ફકત દૂરદર્શન ચેનલ આવતું ને ત્યારે છેક જોઇ હો... હા હા હા
હરિ ધારવાથી પતી જતું હોય તો પ્રિતનો સાક્ષાત ઇશ્વર જ ના ધારી લઉં.? પત્થર શા માટે? બડી સોચ હરિ બડી સોચ....થિંક બીગ્ગર... ૧૦૦ કિમી. ચાલવું હોય ને તો લક્ષ્ય ૨૦૦ કિમી. રાખવું એટલે ૧૦૦ કિમી. પહોંચી જ જાવ એ પાક્કું અને થાક ના લાગે એ +
તો હું પત્થર છું એમ,રમીલાજી?
hu pn a j khu chhu bhai k am pathhar to n j bani jvai
કમલેશભાઈ, નીલ કમલ મૂવી જોજો... હા હા હા...
ધારો કે.. પત્થર
પ્રાણપ્રતિષ્ઠા થયા બાદ પત્થર,પત્થર નથી રહેતો...
આ વિષયમાં શું ધારું...? કહો...?
ધન્યવાદ હિરલજી... જય ભોળાનાથ... જય શ્રી કૃષ્ણ..
Ha... પણ ધારો કે તો કરી જ શકાય ને.. ??
wahh... jay bholenath... jay shri krishna
જય મહાદેવ હરિ...@ અંકગણિત અને જીવનગણિત એકદમ ભિન્ન છે... હરિ... અંકગણિત માં ૧+૧=૨ થાય,અને જીવનગણિતમાં ૧+૧=૧૧ થાય....
??? બસ આમ જ બેના...
ધન્યવાદ શેફાલીજી
ધન્યવાદ રોહિતભાઇ.... જય ભોળાનાથ...
Jai mahadev... @motabhai.. ગણિતમાં આવતું ને.. ધારો કે.. x=1 એવી રીતે ધારો કે.. કરી લેવાનું.. ?
???
વાહ...
ખુબ સરસ.... જરૂર નથી એવી... જય ભોળાનાથ...
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser