એટલી ગરમી પડે છે કે બરફના ભજીયા ખાવાનું મન થાય છે

કોઈને આવડે છે. ?

Gujarati Questions by બાબા સત્સંગી : 111097433
Dave Hiren Osho 8 year ago

હા..... આવડે તો છે..... પણ કારીગર હાલ ચંદ્ર ઉપર ( popcorn) ધાણી બનાવવા ગયાં છે. જો પાછા આવશે તો હુ આપને જણાવીશ ?

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now