*અંગ્રેજી*
*Apple થી શરુ થાય છે,*
*અને Zebra જાનવર બનાવી ને છોડે છે.*

*ગુજરાતી*
*ગુજરાતી વિશ્વની એકમાત્ર ભાષા છે જે*
*અ - અભણ થી શરુ થાય છે*
*અને*
*જ્ઞ - જ્ઞાની બનાવી ને છોડે છે.*

English Quotes by Burning Snow : 111097197

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now