મારી માતૃભાષા ગુજરાતી....
ચટપટ જટપટ બોલ તુ ફટફટ..આ ભાષા છે ન્યારી
મારી માતૃભાષા ગુજરાતી....
છે અનોખીને અજાયબી..મારી ભાષા ગુજરાતી
મારી માતૃભાષા ગુજરાતી....
આ વિષેશ ને વિશાળ છે..મારી ભાષા ગુજરાતી
મારી માતૃભાષા ગુજરાતી....
અવનવી ને અવિનાશી છે..મારી ભાષા ગુજરાતી
મારી માતૃભાષા ગુજરાતી....
અગ્રેજીની ખરેખર મમ્મી છે..મારી ભાષા ગુજરાતી
મારી માતૃભાષા ગુજરાતી....
કખગઘપફભમ સૌ કોઈ બોલે..મારી ભાષા ગુજરાતી
મારી માતૃભાષા ગુજરાતી....?
✏ રચના: અશ્ર્વિન રાઠોડ, (વનાળિયા)
------------------------------------------------------------
વિશ્ર્વ માતૃભાષા દિવસ ને અર્પણ મારૂ આ કાવ્ય...?