વિચારોને વાચા આપતી,
જેના શબ્દે શબ્દે હેત ઉભરતા.
હસીને જેમાં આવજો વડે વિદાય અપાતી.
એ મારી માતૃભાષા મને વહાલી લાગી.
કારણકે એ મારી લાગી.
વિશ્વ માતૃભાષા દિવસની શુભેચ્છાઓ

Gujarati Whatsapp-Status by Nidhi Adhyaru : 111097123

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now