A B C D ભણો પણ.... ક ખ ગ ઘ ભૂલો નહી
mom dad કહો પણ ....માં અને બાપ ને ભૂલો નહિ
Harry potter જુઓ ભલે પણ ....વૃંદાવન ના જાદુગર કાનુડા ને ભૂલો નહિ
માની મીઠી બોલી ગરવી ગીરા ગુર્જરી ને ભૂલો નહિ

આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિન ની ઘણી ઘણી શુભકામનાઓ

English Thought by Mishri Nimavat : 111097080

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now