એક ગામમાં બે સ્ત્રી વાતો કરતી હતી

એક : આપણા ગામના શેઠ તો કોમામાં ગયા !
બીજી : ઇ તો ભાઈ પૈસાવાળા છે, ઇ તો બધે જાય.
???????

Gujarati Jokes by બાબા સત્સંગી : 111097015

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now