Jignasha Parmar 8 year ago

thank u hiral...???

Jignasha Parmar 8 year ago

આભાર ...???

Ketan 8 year ago

ના એવું તો બોવ ઓછું મળે...હાહાહા

Jignasha Parmar 8 year ago

શુ ખાધું..? ઢીકુ ..પાટું.. ધોકો ...વેલણ... કે...બીજું કાંઈ...???????

Ketan 8 year ago

ભૂંસા માટે જગ્યા નથી એટલે...બીજો કચરો ભર્યો છે એમ...અને મેં તો ક્યાર નું જમી લીધુ...?

Jignasha Parmar 8 year ago

મને લાગે 6 કે તમને હવે ભૂખ લાગી હશે...તો પેલા જમી લ્યો...ભાભી ના હાથ નું....?????????

Jignasha Parmar 8 year ago

મેં મારા માં ભુસુ ભર્યું 6 એમ નથી કીધું....તમને કેમ નઇ ભાવે એનું કીધું...મારા મગજ માં તો....ભૂંસા માટે જગ્યા જ નથી.....???????

Ketan 8 year ago

hahah...એટલે તારા માથા માં ભુસુ છે ઇ પાક્કું ને...હાહાહા

Jignasha Parmar 8 year ago

હા કેતનભાઈ એવું જ હોઈ...બોવ વધી જાય..પછી એ અબખે...પડી જાય ...એટલે..હવે તમને ભુસુ અબખે પડી ગયું....હું સમજી શકું...હો...????????

Jignasha Parmar 8 year ago

thank u...@kismat...

Ketan 8 year ago

પેલી વાત તો ઇ કે હું માંસાહારી નથી...બીજી વાત ઇ કે તારા માથા માં ભુસુ છે ઇ મને ભાવે નય...એટલે સાચુકા તું બચી ગઈ... હાહાહા

Jignasha Parmar 8 year ago

સારું થયું ખાઈ લીધું..નકર મારુ માથું ખાત...તમે ..????????બચી ગઈ...

Jignasha Parmar 8 year ago

આભાર@ narvirsinh parmar..?

Ketan 8 year ago

ભૂખ લાયગી તી... હવે ખાય લીધું...થય ગઈ મજા...હાહાહા

Jignasha Parmar 8 year ago

કેમ નથી મજા..?

Ketan 8 year ago

નથી મજા

Jignasha Parmar 8 year ago

આભાર... કેતનભાઈ...સુપ્રભાત... મજામાં ને..????

Ketan 8 year ago

વાહહ..જગ્ગુ

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now