વિશ્વ માતૃભાષા દિવસ ની શુભેચ્છા ?
લાગણી ના જળ વડે પ્રથમ મર્દન કરૂં છું
શબ્દો કાગળ પર ઘસી ચંદન કરું છું!
બે ગઝલ,બે ગીત ના પુષ્પો ચઢાવી,
માત્તૃભાષા ને વંદન કરું છું.!
?
માણસ ભલે ગમે તે ભાષામાં બોલતો હોય,
પણ વિચારતો હોય છે હંમેશા માતૃભાષામાં.
?
સદા સૌમ્યશી વૈભવે ઊભરાતી
મળી માતૃભાષા મને ગુજરાતી.
???