ફળ આપતુ ઝાડ અને ગુણવાન વ્યક્તિ નમે છે સાહેબ. ...
બાકી સુકુ ઝાડ અને મુર્ખ વ્યક્તિ ક્યારેય ઝુકતા નથી
લીલા ઝાડને નમાવશો તો જરૂર નમશે
પણ સુકા ઝાડને નમાવવાની કોશિશ કરજો ટુટી જશે પણ નમશે નહિ.

English Good Morning by Tushar Solanki : 111096741

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now