વર્ગમાં શિક્ષકે પૂછ્યું : બતાવ, કીડીઓથી આપણને શુ ફાયદો થાય છે.. ?

ચિંટુએ તરત ઉભા થઈને કહ્યું : સર, કીડીઓ આપણને બતાવે છે કે મીઠાઈ કયા મૂકી છે.
??????

English Jokes by બાબા સત્સંગી : 111096395

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now