કોઈએ મરઘીને પૂછ્યું, "તું લોકોને સવારે ઉઠાડે છે, છતાંય લોકો તને જીવવા નથી દેતા અને મારી નાખે છે."?
મરઘીએ સરસ જવાબ આપ્યો, " લોકોને જગાડવા વાળા સાથે આવું જ બને છે."

Gujarati Thought by Najmunnisha Malek : 111096385

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now