હેવાન્યત મનડા ની વાસના છે સ્ત્રી,
યુગ પુરુષના હૃદયની ઉપાસના છે સ્ત્રી.

ચાહે છે હરકોઈ પામવા ખૂબસૂરતી,
કોઈ સંતુષ્ટિ કોઈ પ્યાસાની તૃષ્ણા છે સ્ત્રી.

કોઈ લૂંટાવે જાન કોઈ લૂંટે એને કાજ,
દરેક મનના ભમણાંની તુલના છે સ્ત્રી.

રીઝે તો રાજ કરાવે ખીજે સત્યાનાશ,
હર ઘરના ઉંબરાની ઉષ્મા છે સ્ત્રી.

માઁ હો બહેન હો,કે હો ભલે ઘર નાર,
હર કિરદાર માં ભરનાર કલા છે સ્ત્રી.

Dp,"પ્રતીક"

Gujarati Shayri by Dp, pratik : 111096276
Shefali 8 year ago

અદભુત...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now